ગોપનીયતા નીતિ
હેતુ
આ કૂકી નિવેદન એ સમજાવે છે કે (“અમે”, “અમને” અને “અમારા”) જ્યારે તમે અમારી વેબસાઇટ્સની મુલાકાત લો છો ત્યારે તમને ઓળખવા માટે કૂકીઝ અને એવી ટેક્નોલોજીનો ઉપયોગ કેવી રીતે કરીએ છે અને આ ટેક્નોલોજીઓ શું છે અને શા માટે અમે તેનો ઉપયોગ કરીએ છીએ તેમજ અમારા દ્વારા તેના ઉપયોગનું નિયંત્રણ કરવાના તમારા અધિકારો સમજાવે છે.
નીતિ
કૂકીઝ શું છે? કૂકીઝ નાની ટેક્સ્ટ ફાઇલો છે, તેને ID ટૅગ્સ આપેલા હોય છે, તમારા કમ્પ્યુટર/મોબાઇલ ઉપકરણના બ્રાઉઝરની ડિરેક્ટરી અથવા પ્રોગ્રામ સંબંધિત માહિતીના સબફોલ્ડર્સમાં આ ફાઇલોનો સંગ્રહ થાય છે.
ઉપયોગ કરનારાઓની પ્રવૃત્તિ પર નજર રાખવા માટે વેબ પૃથક્કરણ કરવાના હેતુથી મુખ્ય (પ્રમાણભૂત) કૂકીઝ ઉપરાંત, વેબસાઇટ અન્ય ટ્રેકિંગ ટેક્નોલોજીનો (કોણ આ વેબસાઇટનો ઉપયોગ શા માટે કરે છે તે શોધવા માટેની ટેક્નોલોજી)ઉપયોગ કરી શકે છે, જેમ કે વેબ બીકન્સ (પિક્સેલ ટેગ, પેજ ટેગ, જાવાસ્ક્રિપ્ટ ટેગ્સ).
કૂકીઝ કોડ તરીકે ચલાવી શકાતી નથી અથવા તેનો ઉપયોગ વાયરસ પહોંચાડવા માટે નહિ કરી શકાતો.
તમારા ઉપકરણમાં સંગ્રહ થયેલી માહિતી સુધી કૂકીઝ અમને નથી પહોંચવા દેતી.
કૂકી નિયંત્રણ
કૂકી સંબંધિત સંમતિ સંચાલન માટે અને કૂકીઝ સંબંધિત EU, UK, US તેમજ અન્ય દેશોના કાયદાનું પાલન કરવા માટે અમે કૂકી પ્લગ-ઇનનો ઉપયોગ કરીએ છીએ.
GDPR (જનરલ ડેટા પ્રોટેક્શન રેગ્યુલેશન) રાજ્યો અને EU માંથી મુલાકાતીઓ મેળવતી સાઇટ્સ સ્પષ્ટ ઑપ્ટ-ઇન દ્વારા સંમતિ માંગશે.
CCPA (કેલિફોર્નિયા કન્ઝ્યુમર પ્રાઈવસી એક્ટ) મુલાકાતીઓ “મારી અંગત માહિતી વેચશો નહીં” વિકલ્પ શોધશે.
મૂકવામાં આવેલી કૂકીઝ
નિમ્નલિખિત પૈકી કોઈપણ કૂકીઝ અમે આ વેબસાઇટમાં મૂકી શકીએ છીએ અને વેબસાઇટમાં હાલની સુવિધાઓના આધારે તે બદલાઈ શકે છે. તમે કોઈપણ સમયે તમારા ઉપકરણના બ્રાઉઝરમાં મૂકવામાં આવેલી કૂકીઝની વર્તમાન યાદી જોવા માટે તમારા ઉપકરણના સેટિંગ્સ તપાસી શકો છો.
અમે ઉપયોગ કરીએ છીએ તે કૂકીની શ્રેણીની યાદી નીચે મુજબ છે
| પ્રકાર | વર્ણન |
|
કાર્યક્ષમતા સંબંધિત અથવા કાર્યાત્મક કૂકીઝ |
કેટલીક કૂકીઝ એ સુનિશ્ચિત કરે છે કે વેબસાઇટના અમુક ભાગો યોગ્ય રીતે કામ કરે છે અને ઉપયોગ કરનાર તરીકે તમારી પસંદગીઓ મેળવતી રહે છે. કાર્યાત્મક કૂકીઝ મૂકીને અમારી વેબસાઇટની તમારી મુલાકાત અમે સરળ બનાવીએ છીએ. આ રીતે અમારી વેબસાઇટની મુલાકાત લેતી વખતે તમારે વારંવાર એક જ માહિતી દાખલ કરવાની જરૂર નથી પડતી અને, દાખલા તરીકે, જો તમે ચૂકવણી ન કરો તો વસ્તુઓ તમારા શોપિંગ કાર્ટમાં રહે છે. અમે તમારી સંમતિ વિના આ કૂકીઝ મૂકી શકીએ છીએ. |
|
આંકડાકીય કૂકીઝ |
અમારા ઉપયોગ કરનારનો વેબસાઇટનો અનુભવ બહેતર બનાવવા માટે આંકડાકીય કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ આંકડાકીય કૂકીઝ દ્વારા અમને અમારી વેબસાઇટના ઉપયોગની સ્પષ્ટ સૂઝ મળે છે. |
|
જાહેરાત કૂકીઝ |
અમે જાહેરાત કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ, તે તમારા માટેની જાહેરાતો તમને અનુકૂળ બનાવવા માટે અમને સક્ષમ બનાવે છે અને અમને (અને તૃતીય પક્ષોને) ઝુંબેશના પરિણામો સંબંધિત સ્પષ્ટ સૂઝ મળે છે. તમે જે ક્લિક કરો છો, વેબસાઇટના પાનાની અંદર અને બહાર જે પ્રવૃત્તિ કરો છો તેના આધારે અમે જે રૂપરેખા બનાવીએ છીએ તેના આધારે આ થાય છે. આ કૂકીઝ વડે તમે વેબસાઇટના મુલાકાતી તરીકે એક અનન્ય ID સાથે જોડાયેલા રહો છો, દાખલા તરીકે, એક જ જાહેરાત તમે એકથી વધુ વખત નથી જોતા. |
|
માર્કેટિંગ કૂકીઝ |
માર્કેટિંગ/ટ્રેકિંગ કૂકીઝ એ કૂકીઝ અથવા સ્થાનિક સંગ્રહનું બીજું કોઈપણ સ્વરૂપ છે, જેનો ઉપયોગ જાહેરાત બતાવવા અથવા આ વેબસાઇટ પર અથવા એવા માર્કેટિંગ હેતુઓ માટે અનેક વેબસાઇટ્સ ઉપર ઉપયોગ કરનારાઓને ટ્રૅક કરવા માટે ઉપયોગ કરનારાઓની રૂપરેખા બનાવવા માટે થાય છે. |
|
સોશિયલ મીડિયા કૂકીઝ |
ફેસબુક જેવા સોશિયલ નેટવર્ક્સમાં હોય છે તે રીતે વેબ પાનાના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે અમારી વેબસાઇટમાં ફેસબુક માટે બટનોનો સમાવેશ હોય છે, (દા.ત. “લાઇક”, “પિન”) અથવા શેર (દા.ત. “ટ્વીટ”). આ બટનો ફેસબુકમાંથી આવતા કોડના ઘટકોનો ઉપયોગ કરીને કાર્ય કરે છે. આ કોડ કૂકીઝ મૂકે છે. આ સોશિયલ મીડિયાના બટનો અમુક માહિતીનો સંગ્રહ અને તેના ઉપર પ્રક્રિયા પણ કરી શકે છે, જેથી તમને તમારા માટે અનુકૂળ બનાવાયેલી કરેલી જાહેરાત બતાવી શકાય. આ કૂકીઝનો ઉપયોગ કરીને તેઓ જે પ્રક્રિયા કરીને તમારી (અંગત) માહિતી સાથે તેઓ શું કરે છે તે જાણવા માટે તમે ઉપયોગ કરો છો તે સોશિયલ નેટવર્ક્સનું ગોપનીયતા નિવેદન (જે નિયમિતપણે બદલાઈ શકે છે) કૃપયા વાંચો. આ રીતે મેળવાયેલી માહિતી શક્ય તેટલી રીતે અનામી બનાવાય છે. ફેસબુક યુનાઇટેડ સ્ટેટ્સમાં છે. |
કૂકી સંબંધિત ગોપનીયતા પસંદગીઓ અને સંમતિ
જ્યારે તમે કૂકીઝનો સ્વીકાર કરો છો ત્યારે તમે સંમતિ આપો છો કે કૂકીનો તમારા કમ્પ્યુટર, ટેબ્લેટ અથવા સ્માર્ટફોનમાં સંગ્રહ કરાશે. જો તમે કૂકીઝ નાપસંદ કરો તો તમે અમારી બધી સામગ્રી જોઈ નહિ શકો.
કૂકીઝનું સંચાલન તમે કેવી રીતે કરી શકો?
કૂકીઝ સક્ષમ કરવી, અક્ષમ કરવી અને કાઢી નાખવી
વેબ-બ્રાઉઝરના સુરક્ષા સેટિંગ્સ દ્વારા કૂકીઝ સક્ષમ, અક્ષમ કરી શકાય છે અને/અથવા કાઢી નાખી શકાય છે, નોંધમાં લેશો કે જો કૂકીઝ અક્ષમ હશે તો અમારી વેબસાઇટ્સ શ્રેષ્ઠ રીતે કામ નહિ કરે.
તમે એવી સ્પષ્ટતા પણ કરી શકો છો કે અમુક કૂકીઝ નથી મૂકી શકાતી. બીજો વિકલ્પ તમારા વેબ-બ્રાઉઝરના સેટિંગ્સ બદલવાનો છે, તેથી જ્યારે પણ કૂકી મૂકવામાં આવે ત્યારે તમને સંદેશ મળે. આ વિકલ્પો વિષે વધારે માહિતી માટે કૃપયા તમારા બ્રાઉઝરના સહાય વિભાગમાં સૂચનાઓનો સંદર્ભ લો.
ગૂગલ એનાલિટિક્સ
આ વેબસાઈટ ગૂગલ ઍનલિટિક્સ, અનામી સ્વરૂપમાં મેળવાયેલી કૂકીઝનો ઉપયોગ કરે છે, જેમાં મુલાકાતોની સંખ્યા, મુલાકાતીઓ જ્યાંથી મુલાકાત લે છે તે સામાન્ય વિસ્તાર અને તેઓએ મુલાકાત લીધેલા પાનાઓનો સમાવેશ થાય છે. અમારી વેબસાઇટ્સ અને ડિજિટલ માર્કેટિંગના અમારા પ્રયત્નો સુધારવા માટે અમે માહિતીનો ઉપયોગ કરીએ છીએ.
વેબસાઇટની તમારી મુલાકાત સંબંધિત માહિતી મોકલતી વેબસાઇટ્સને રોકવા માટે તમે વધુ માહિતી મેળવી શકો છો અથવા બ્રાઉઝર પ્લગ-ઇન ઇન્સ્ટોલ કરી શકો છો, અહીંથી https://support.google.com/analytics/answer/6004245